ચોમાસા પૂર્વેની તૈયારી: બોટાદ કલેકટર કચેરીમાં બેઠક.
ચોમાસા પૂર્વેની તૈયારી: બોટાદ કલેકટર કચેરીમાં બેઠક.
Published on: 17th May, 2026

બોટાદ કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટરની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સુન સમીક્ષા બેઠક યોજાઈ. ચોમાસા દરમિયાન ૨૪ કલાક કંટ્રોલરૂમ, પાણી ભરાવાની સમસ્યા, પીવાના પાણીની વ્યવસ્થા, ક્લોરિનેશન, ગટર-કેનાલ સફાઈ, જોખમી વિસ્તારોમાં ચેતવણીના સાઇનબોર્ડ, હોર્ડિંગ્સ, જર્જરિત મકાનો, આશ્રયસ્થાનો, ડેમ ઇન્સ્પેક્શન, વૃક્ષો હટાવવા, ફાયર-રેસ્ક્યુ ટીમો, આરોગ્ય કેન્દ્રોમાં સુવિધાઓ અને સ્થળાંતર આયોજન પર ભાર મૂકાયો.