અમદાવાદ: તાપમાન ઘટશે, પણ ઉકળાટ અને બફારો યથાવત રહેશે.
અમદાવાદ: તાપમાન ઘટશે, પણ ઉકળાટ અને બફારો યથાવત રહેશે.
Published on: 16th May, 2026

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટશે. જોકે, ભેજનું પ્રમાણ વધતાં ઉકળાટ અને બફારો વધશે, જેથી ગરમીનો અહેસાસ તીવ્ર રહેશે. લોકોને સીધા તડકામાં જવાનું ટાળવા અને પ્રવાહી લેવાની સલાહ અપાઈ છે.