ભુજમાં ઘરેલુ સોલાર સિસ્ટમ: વર્ષે 2.38 કરોડ યુનિટ વીજળી ઉત્પાદન.
ભુજમાં ઘરેલુ સોલાર સિસ્ટમ: વર્ષે 2.38 કરોડ યુનિટ વીજળી ઉત્પાદન.
Published on: 18th May, 2026

પશ્ચિમ કચ્છમાં સોલાર ઊર્જા સ્વનિર્ભરતાનું માધ્યમ બની છે. 3.25 લાખ ઘરેલુ વીજ ગ્રાહકોમાંથી 22,027 ઘરોમાં સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત થઈ ચૂકી છે, જેના વડે 85.44 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થયું છે. ગ્રાહકોને આર્થિક લાભ પણ મળી રહ્યો છે.