અરવલ્લીમાં વહેલી સવારે વરસાદ, ગુજરાતમાં ગરમી અને ઉકળાટ યથાવત.
અરવલ્લીમાં વહેલી સવારે વરસાદ, ગુજરાતમાં ગરમી અને ઉકળાટ યથાવત.
Published on: 05th May, 2026

ગુજરાતમાં ગરમી અને ઉકળાટ યથાવત છે, જ્યારે અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે વરસાદ થયો છે. રાજકોટમાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉકળાટની સ્થિતિ અનુભવાઈ રહી છે, જોકે મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે.