પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે
પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે
Published on: 10th May, 2026

ઈરાન યુદ્ધે પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પાડયો હોવાથી વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષથી વધુ સમયગાળામાં સૌથી વધુ વધી ગયા હતા.  તેલ અને અનાજના ભાવમાં વધારો થવાને કારણે એપ્રિલમાં સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય પદાર્થોના ભાવ સૂચકાંકમાં ૧.૬ ટકાનો વધારો નોંધાયો હતો. તે એક વર્ષ પહેલા કરતા ૨.૫ ટકા વધુ છે.