તાઈવાનની સ્પાય-એજન્સીએ ચીનાઓ ટિપ્સ આપી શકે તે માટે વેબ-પેજ મુક્યું
તાઈવાનની સ્પાય-એજન્સીએ ચીનાઓ ટિપ્સ આપી શકે તે માટે વેબ-પેજ મુક્યું
Published on: 15th June, 2026

ચીનમાં લોકોમાં ભારે અસંતોષ પ્રસરી રહ્યો છેછેલ્લાં કેટલાંક વર્ષોથી ચીનનું અર્થતંત્ર ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યું છે : જીવનનિર્વાહ અંગે પણ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે પરંતુ રાજકીય દાબ ઘણો છેતેઈપી: ચીન અને તાઈવાન વચ્ચે છેલ્લાં કેટલાંક વર્ષોથી તો તંગદિલી ચરમ સીમાએ પહોંચી રહી છે. તેવે સમયે તાઈવાને ચીનના નાગરિકો માટે ગુપ્ત રીતે 'ટિપ્સ' આપવા અને માહિતી પહોંચાડવા એક વેબ-પેજ મુક્યું છે.આ અંગે તાઈવાનની નેશનલ સિક્યુરીટી બ્યુરોએ જણાવ્યું હતું કે તેણે કેટલાયે લોકોનો સંપર્ક સાધ્યો છે.