પાટણના 53 ગામોમાં 6000 મહિલાઓનું બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ અભિયાન શરૂ.
પાટણના 53 ગામોમાં 6000 મહિલાઓનું બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ અભિયાન શરૂ.
Published on: 08th May, 2026

પાટણના બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ દ્વારા સ્તન કેન્સર સામે જાગૃતિ અને વહેલા નિદાન માટે 53 ગામોમાં 6000 મહિલાઓનું બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ 2026નો પ્રારંભ. મેનાબા રોટરી મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ અને રણજીત ફાઉન્ડેશનના સહયોગથી નિઃશુલ્ક તપાસ, જેમાં જરૂર જણાય ત્યાં નિઃશુલ્ક સારવાર પણ આપવામાં આવશે.