અમેરિકા અને ડેનમાર્ક વચ્ચે ગ્રીનલેન્ડ માટે ઐતિહાસિક સૈન્ય સમજૂતી
અમેરિકા અને ડેનમાર્ક વચ્ચે ગ્રીનલેન્ડ માટે ઐતિહાસિક સૈન્ય સમજૂતી
Published on: 19th September, 2026

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા અને ડેનમાર્ક વચ્ચે ગ્રીનલેન્ડમાં અમેરિકન સૈન્ય હાજરી વધારવા માટે એક મહત્ત્વપૂર્ણ સમજૂતી થઈ ગઈ છે. નવી સમજૂતી મુજબ ગ્રીનલેન્ડ ડેનમાર્ક પાસે જ રહેશે, પરંતુ ગ્રીનલેન્ડ પર અમેરિકાનું કાયમી નિયંત્રણ અને સુરક્ષા રહેશે. આ સમજૂતી રશિયા અને ચીનના ખતરા સામે કડક નિયંત્રણો લાદશે. સંસદોની મંજૂરી અને સંયુક્ત રાષ્ટ્ર બેઠકમાં હસ્તાક્ષર થવાના છે.