ડેબિટ નોટનું ઈ-ઈન્વોઈસ
ડેબિટ નોટનું ઈ-ઈન્વોઈસ
Published on: 10th August, 2026

GST કાયદા હેઠળ, જો ભૂલથી ઓછો ટેક્સ દર લાગુ પડે તો, ડેબિટ નોટ દ્વારા વધારાનો ટેક્સ વસૂલ કરી શકાય છે. જોકે, જ્યારે ઇ-ઈન્વોઈસ લાગુ પડતું હોય, ત્યારે ડેબિટ નોટનું ઇ-ઈન્વોઈસ કરવું ફરજિયાત છે. કલમ ૧૬(૪) માં થયેલા ફેરફાર મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં મળેલા માલ પર જો પાછળથી ડેબિટ નોટ મળે, તો ક્રેડિટ ક્લેમ અંગે પ્રશ્નો ઊભા થઈ શકે છે. CBIC દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.