સોના-ચાંદીમાં તેજી: પ્રીમિયમ વધ્યું, પ્લેટીનમ 2000 ડોલરને પાર.
સોના-ચાંદીમાં તેજી: પ્રીમિયમ વધ્યું, પ્લેટીનમ 2000 ડોલરને પાર.
Published on: 26th April, 2026

મુંબઈ બુલિયન બજાર શનિવારે બંધ હોવા છતાં, સોના-ચાંદીના ભાવ વધ્યા. વિશ્વ બજારમાં ભાવમાં વધઘટ જોવા મળી. કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલર ઘટ્યો. વિશ્વ બજારમાં સોનાના ભાવ 4709 થી 4710 ડોલર પ્રતિ ઔંસ રહ્યા.