વિરમગામમાં ગૌવંશ હત્યા, માંસ લઈ જતા બે યુવાનો અમદાવાદથી ઝડપાયા.
વિરમગામમાં ગૌવંશ હત્યા, માંસ લઈ જતા બે યુવાનો અમદાવાદથી ઝડપાયા.
Published on: 14th May, 2026

વિરમગામમાં ગૌવંશની હત્યા કરી માંસ લઈ જવાના ગુનામાં બે યુવાનો અમદાવાદથી ઝડપાયા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ફિરોઝખાન ઉર્ફે અલ્લો બલોચ અને આશીફ્ ઉર્ફે લેમ્પા ભિસ્તી બંને અમદાવાદના જુહાપુરાના રહેવાસી છે. તેમની પાસેથી પાંચ લાખ કિંમતનું વાહન પણ કબજે લેવાયું છે. પ્રાથમિક પૂછપરછમાં માંસ પ્રસાદ માટે લઈ ગયાનું જાણવા મળ્યું છે. બંને યુવાનો વિરુદ્ધમાં અગાઉ પણ ગુના નોંધાયેલા છે.