આણંદ બાળકી અપહરણ-હત્યાનો આરોપી સુરેશ પરમાર પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર
આણંદ બાળકી અપહરણ-હત્યાનો આરોપી સુરેશ પરમાર પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર
Published on: 20th July, 2026

આનંદના વાસદ રેલવે સ્ટેશન પરથી સાડા ચાર વર્ષની બાળકીનું અપહરણ કરી તેની હત્યા કરનાર મુખ્ય આરોપી સુરેશ પરમાર પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. આરોપીએ આણંદ લાવતી વખતે પોલીસ ટીમ પર ચપ્પુ વડે હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ પોલીસે આત્મરક્ષણમાં કરેલા ગોળીબારમાં તેનું મોત નીપજ્યું હતું. CCTV ફૂટેજના આધારે ઝડપાયેલા આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસ કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા.