ભાવનગર નારી ચોકડી પાસે ત્રણ મકાનોમાં ₹3.12 લાખની ચોરી.
ભાવનગર નારી ચોકડી પાસે ત્રણ મકાનોમાં ₹3.12 લાખની ચોરી.
Published on: 14th May, 2026

ભાવનગર નારી ચોકડી વિસ્તારમાં તસ્કરોએ એકસાથે ત્રણ મકાનોના તાળા તોડી ₹3.12 લાખની ચોરી કરી. વીજ પુરવઠો ખોરવાતા પરિવાર અગાશી પર સૂતો હતો, જેનો લાભ ઉઠાવી તસ્કરો ઘરમાં ઘુસ્યા. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.