પોરબંદરમાં ઝગમગતી LED લાઇટવાળા વાહનો સામે ખાસ ચેકિંગ ડ્રાઇવ.
પોરબંદરમાં ઝગમગતી LED લાઇટવાળા વાહનો સામે ખાસ ચેકિંગ ડ્રાઇવ.
Published on: 10th May, 2026

પોરબંદર પોલીસે ગેરકાયદેસર અતિ તેજ LED લાઇટવાળા વાહનો સામે ખાસ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરી. નિયમ ભંગ કરનાર 32 વાહનચાલકોને ₹32 હજારના ઇ-ચલણ ફટકાર્યા. આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે.