GCAS પોર્ટલ: કોલેજ પસંદગીનો ક્રમ ફરજીયાત, મેરિટથી પ્રવેશ.
GCAS પોર્ટલ: કોલેજ પસંદગીનો ક્રમ ફરજીયાત, મેરિટથી પ્રવેશ.
Published on: 14th May, 2026

ધોરણ 12 પછી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં GCAS પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રકિયા શરૂ. આ વર્ષે કોલેજ અને કોર્સ પસંદગીનો ક્રમ ફરજીયાત છે, જેના આધારે મેરિટથી પ્રવેશ ફાળવાશે. AI agent નો સમાવેશ કરી પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. દરેક કોલેજમાં નિશુલ્ક હેલ્પ સેન્ટર શરૂ. ઓનલાઈન ફોર્મ ભરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે રૂબરૂ જવું પડશે.