ખેડા જિલ્લાનું ધો.10નું 77.90 ટકા પરિણામ.
ખેડા જિલ્લાનું ધો.10નું 77.90 ટકા પરિણામ.
Published on: 07th May, 2026

ખેડા જિલ્લામાં ધો .10નું પરિણામ 77.90 ટકા આવ્યું છે, જે ગત વર્ષ કરતાં 5.35 ટકા વધુ છે. કુલ 25787 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા, જેમાં 593 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો. નડિયાદની તુલસી મિતલીયાએ 99.99 PR સાથે જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું. 345 શાળાઓમાંથી 32 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું.