ગૌશાળામાં દાણ અને તરબૂચનું વિતરણ, જીવદયાનું ઉત્તમ કાર્ય.
ગૌશાળામાં દાણ અને તરબૂચનું વિતરણ, જીવદયાનું ઉત્તમ કાર્ય.
Published on: 08th May, 2026

પાટણના કુણઘેર ગામે ગૌશાળામાં પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 1,500 કિલો દાણ અને 200 કિલો તરબૂચનું વિતરણ કરાયું. મુનિરાજ નયશેખર મહારાજ સાહેબની પ્રેરણાથી આ જીવદયા કાર્ય મુંબઈના રંજનબેન ધનજી દેઢિયા પરિવારે હાથ ધર્યું. ગાયોને આહાર અને ઠંડક મળી.