સૃષ્ટિ અને વૃષ્ટિ                                  .
સૃષ્ટિ અને વૃષ્ટિ .
Published on: 06th June, 2026

- 'હોસ્પિટલના સ્પેશિયલ રૂમમાં શાંતિ હોય છે. વૃષ્ટિ સૂઈ જશે ત્યાં સુધી હું વાંચીશ અને તે જાગશે ત્યારે વાતો-વાતોમાં તેને બધા ટોપિક સમજાવી દઈશ. એનાથી મારું પણ પાકું થશે અને વૃષ્ટિને મહેનત નહીં કરવી પડે. અમે બંને સાથે તૈયારી કરી શકીશું.'- જાગૃતિ 'નિર્મોહી'