બે ગરોળીઓ                                           .
બે ગરોળીઓ .
Published on: 06th June, 2026

- એક ગરોળી ક્યાંકથી ત્યાં આવી. તેના મુખમાં ખોરાક હતો. એ ખોરાક તેણે પેલી દીવાલ સાથે જડાયેલી ગરોળીને ખવડાવ્યો! માલિક આ જોઈને તાજુબ થઈ ગયો. - સુખી અને સંપન્ન માણસ જે ત્યાગ કે સેવા ન કરી શકે, તે આ નાનકડી ગરોળીએ કરી બતાવ્યો.