રાજા ખાય રીંગણાં                                         .
રાજા ખાય રીંગણાં .
Published on: 06th June, 2026

- હજૂરિયા આસપાસ હાજર હતા. રાજાજીને રીંગણ ભાવ્યાં, રાજી થઈને એમણે એ ખાધાં ને વખાણ્યાં ય ખરાં. હજૂરિયાઓએ પણ રીંગણની વાહવાહ કરવા માંડી. એક કહે, ''રાજાજી, રીંગણ એટલે બસ રીંગણ. એના જેવું બીજું એકે શાક નહિ.''