ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે મતદાન શરૂ: 9.05 લાખ મતદારો 284 બેઠકો પર ભાવિ નક્કી કરશે.
ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે મતદાન શરૂ: 9.05 લાખ મતદારો 284 બેઠકો પર ભાવિ નક્કી કરશે.
Published on: 26th April, 2026

ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શરૂ થઈ છે, જેમાં 284 બેઠકો માટે 712 ઉમેદવારો છે. 9,05,556 મતદારો CU અને BU ઈવીએમથી મતદાન કરી તેમનું ભાવિ નક્કી કરશે. જિલ્લામાં 1394 મતદાન મથકો અને 22 ચૂંટણી અધિકારીઓ સહિત 6059થી વધુ પોલિંગ સ્ટાફ ફરજ પર છે. ઝોનલ અધિકારીઓ દેખરેખ રાખી રહ્યા છે.