ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ૨૦૨૬: રાજકોટ અને વડોદરામાં EVM મશીન ખોટકાયું.
ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ૨૦૨૬: રાજકોટ અને વડોદરામાં EVM મશીન ખોટકાયું.
Published on: 26th April, 2026

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકોટ અને વડોદરામાં EVM મશીનમાં ખામી સર્જાઈ. ગરમીથી બચવા વહેલી સવારથી લોકો લાઇનમાં હતા, ત્યારે EVM ખોટકાતા તાત્કાલિક વ્યવસ્થા કરાઈ. રાજકોટમાં મોક પોલ વખતે અને વડોદરામાં મતદાન શરૂ થયાના અડધા કલાકમાં EVM ઠપ્પ થયું. અધિકારીઓએ તાત્કાલિક મશીન બદલીને મતદાન ફરી શરૂ કરાવ્યું.