ગોધરામાં આગ અને EVM ખોટકાયા.
ગોધરામાં આગ અને EVM ખોટકાયા.
Published on: 26th April, 2026

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન શરૂ, ગોધરામાં મતદાન મથકે આગ અને ઘણી જગ્યાએ EVM ખોટકાયા. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં 4.02 કરોડ મતદારો 2551 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.