સુરતમાં હડકાયેલા કૂતરાનો આતંક: મોર્નિંગ વોકમાં રનરને કૂતરાંએ બચકાં ભર્યાં.
સુરતમાં હડકાયેલા કૂતરાનો આતંક: મોર્નિંગ વોકમાં રનરને કૂતરાંએ બચકાં ભર્યાં.
Published on: 02nd May, 2026

મોર્નિંગ વોક કરતા આંતરરાષ્ટ્રીય રનર રાજીવ શેઠને હડકાયેલા કૂતરાએ હાથમાં બચકું ભરતાં સારવાર લેવી પડી. 90 કિમી દોડની તૈયારી કરી રહેલા શેઠ પર 3 કૂતરાઓએ હુમલો કર્યો, જેમાં એકને રેબિઝ હોવાનું જણાવ્યું. 15 વર્ષમાં પહેલીવાર આવી ઘટના બની, અગાઉ 5 સ્થાનિકોને પણ આવા કૂતરાંએ બચકાં ભર્યા હતા.