ભુજમાં ગણેશોત્સવમાં વીજ દુર્ઘટના નિવારણ માટે જનજાગૃતિ અભિયાન
ભુજમાં ગણેશોત્સવમાં વીજ દુર્ઘટના નિવારણ માટે જનજાગૃતિ અભિયાન
Published on: 14th September, 2026

ગણેશોત્સવ દરમિયાન વીજ દુર્ઘટના નિવારવા PGVCL દ્વારા જાહેર જનતા અને આયોજકો માટે સલામતી સૂચનો જાહેર કરાયા છે. ગણેશ પંડાલો માટે માન્ય ટેમ્પરરી વીજ કનેક્શન તથા સુરક્ષિત વાયરિંગ, ELCB/RCCB, અને યોગ્ય વાયરનો ઉપયોગ કરવો. HT/LT વીજ લાઇન નીચે કે નજીક પંડાલ ન બનાવવા, CEA માર્ગદર્શિકા મુજબ સલામત અંતર જાળવવું. મૂર્તિ સ્થાપના અને વિસર્જન સમયે પણ સાવચેતી રાખવી. વાહનો, ક્રેન વીજ લાઇનથી દૂર રહે તે સુનિશ્ચિત કરવું. વધુ માહિતી માટે PGVCL કચેરીનો સંપર્ક કરો.