રાજપીપળા APMC ચૂંટણી મુલતવી!
રાજપીપળા APMC ચૂંટણી મુલતવી!
Published on: 10th July, 2026

નર્મદાના રાજપીપળા APMCની ચૂંટણી છેલ્લી ઘડીએ અચાનક મુલતવી રાખવામાં આવી છે, જેના કારણે રાજકીય અટકળો તેજ બની છે. જિલ્લા રજિસ્ટ્રાર બીમાર હોવાનું કારણ જણાવી ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. શુક્રવારે નવા પ્રમુખ માટે મેન્ડેટ આવવાનો હતો, પરંતુ ચૂંટણી મુલતવી થતાં તે આવ્યો નથી. આ ચૂંટણી શા માટે મુલતવી રાખવામાં આવી? શું આ નિર્ણય પાછળ કોઈ મોટું રાજકારણ છે? રાજપીપળા APMC 16 સભ્યોનું બોર્ડ છે, જેમાંથી 12 હાજર રહ્યા હતા અને 4 ગેરહાજર હતા.