Vadodara: વડેલીના શિક્ષકની પુત્રીએ ધો.12 સાયન્સCBSEમાં 94 ટકા ગુણ મેળવ્યાં
Vadodara: વડેલીના શિક્ષકની પુત્રીએ ધો.12 સાયન્સCBSEમાં 94 ટકા ગુણ મેળવ્યાં
Published on: 16th May, 2026

ડભોઇ : ડભોઇ તાલુકાના વડેલી ગામે રહેતા શિક્ષક સુનિલભાઇ રાઠોડની દીકરી યાત્રી રાઠોડે તાજેતરમાં ધો.12 સાયન્સ CBSE માં 94 ટકા ગુણ મેળવીન્ો જવાહર નવોદય વિદ્યાલય (સાધી, વડોદરા) ખાતે પોતાનું સમાજનું અને પરિવાર સહિત શાળાનું નામ ઉજ્વળ કર્યું છે.જેણીને શાળા પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવાઇ છે.