ભોજશાળા મંદિર જાહેર, હિન્દુઓની તરફેણમાં ઈન્દોર હાઈકોર્ટનો ચુકાદો.
ભોજશાળા મંદિર જાહેર, હિન્દુઓની તરફેણમાં ઈન્દોર હાઈકોર્ટનો ચુકાદો.
Published on: 15th May, 2026

મધ્ય પ્રદેશના ધારમાં આવેલી ઐતિહાસિક ભોજશાળાને ઈન્દોર હાઈકોર્ટે હિન્દુ મંદિર જાહેર કર્યું છે. ASI ના વૈજ્ઞાનિક સરવે રિપોર્ટને સ્વીકારી, કોર્ટે તેને સંસ્કૃત વિદ્યાલય અને રાજા ભોજનું સંકુલ ગણાવ્યું. લંડન મ્યુઝિયમમાં રહેલી વાગ્દેવીની પ્રતિમા પરત લાવવા સરકારને વિચારવા જણાવ્યું. મુસ્લિમ પક્ષને નમાજ માટે વૈકલ્પિક જમીન ફાળવવા સૂચન. ASI હવે પરિસરનું સંચાલન કરશે.