વિપક્ષ: "જેન-ઝીને મતદાનથી દૂર રાખવા ફોર્મ 6માં ગેરકાયદે સુધારા કરાયા"
વિપક્ષ: "જેન-ઝીને મતદાનથી દૂર રાખવા ફોર્મ 6માં ગેરકાયદે સુધારા કરાયા"
Published on: 06th October, 2026

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર ફરી આરોપ લગાવ્યા છે. સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પરથી સ્પષ્ટ થાય છે કે ફોર્મ-૬ માં ગેરકાયદે ફેરફારો કરાયા છે, જેનો હેતુ જેન-ઝી મતદારોને મતદાનથી દૂર રાખવાનો છે, કારણ કે PM મોદી તેમને ડરી ગયા છે. કોંગ્રેસ ૬ ઓક્ટોબરના રોજ ચૂંટણી પંચની ઓફિસનો ઘેરાવ કરશે અને ૧ નવેમ્બરના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં વિશાળ રેલી યોજશે. કોકરોચ જનતા પાર્ટીએ પણ ૧૦મી ઓક્ટોબરે જંતર મંતરે આંદોલનની જાહેરાત કરી છે.