પેટ્રોલિયમ મંત્રી: 60 દિવસનું ક્રૂડ, 45 દિવસ LPG સ્ટોક.
પેટ્રોલિયમ મંત્રી: 60 દિવસનું ક્રૂડ, 45 દિવસ LPG સ્ટોક.
Published on: 13th May, 2026

પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે ભારત પાસે 60 દિવસનો ક્રૂડ ઓઇલ, 60 દિવસની LNG અને 45 દિવસની LPGનો સ્ટોક છે. સપ્લાયમાં કોઈ મુશ્કેલી નથી. PM ની બચતની અપીલનો ખોટો અર્થ ન કાઢો. દેશ દરરોજ 1,000 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરી રહી છે, છતાં સરકારે સામાન્ય જનતા પર બોજ પડવા દીધો નથી.