અમેરિકા-ઇરાન વચ્ચેના યુદ્ધનો અંત હવે હાથવેંતમાં: ટ્રમ્પનો દાવો
અમેરિકા-ઇરાન વચ્ચેના યુદ્ધનો અંત હવે હાથવેંતમાં: ટ્રમ્પનો દાવો
Published on: 08th May, 2026

અમેરિકા અને ઇરાન વચ્ચેના ખાડી યુદ્ધનો અંત હાથવેંતમાં હોય તેમ જણાઈ રહ્યુ છે. અમેરિકાએ જણાવ્યું છે કે અમે ઇરાનને શાંતિ દરખાસ્તો મોકલી આપી છે અને ઇરાન તેનો જવાબ પાકિસ્તાન દ્વારા આપશે. ઇરાન હાલમાં તેના પર અભ્યાસ કરી રહ્યુ છે.