સોનમ વાંગચુકના સમર્થનમાં અમદાવાદમાં દેખાવો, પોલીસે કરી અટકાયત
સોનમ વાંગચુકના સમર્થનમાં અમદાવાદમાં દેખાવો, પોલીસે કરી અટકાયત
Published on: 20th July, 2026

અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં NEET પેપર લીક અને લદ્દાખના સામાજિક કાર્યકર્તા Sonam Wangchuk ના સમર્થનમાં દેખાવકારો રસ્તા પર ઉતર્યા હતા. પ્રદર્શનકારીઓએ પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને કેન્દ્રીય શિક્ષણમંત્રી Dharmendra Pradhan ના રાજીનામાની માંગ કરી હતી. પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને ટોળાને વિખેરવા કાર્યવાહી કરી, જેમાં કેટલાક દેખાવકારોની અટકાયત કરવામાં આવી. M.J. લાયબ્રેરી બહાર વધુ દેખાવોનું આયોજન થયું છે, જે માટે પોલીસે મંજૂરી આપી નથી.