સ્વાદિષ્ટ મિષ્ટાન્ન                                           .
સ્વાદિષ્ટ મિષ્ટાન્ન .
Published on: 06th June, 2026

ભગવાન બુદ્ધ એક શેઠને ત્યાં ગયા.શેઠની તેમણે ઘણી ખ્યાતિ સાંભળી હતી. શેઠ પૂરેપૂરા દાન-ધર્મી હતા. થોડાક સ્વાર્થી અને લોભી હતા એટલું જ. હજારો ગુણોની વચમાં પણ થોડાક દુર્ગુણ દબાઈ રહેતા હોય છે, એવી જ ઘટના હતી.