PM મોદી જામનગરથી સોમનાથ જશે, કુંભાભિષેક કરશે.
PM મોદી જામનગરથી સોમનાથ જશે, કુંભાભિષેક કરશે.
Published on: 11th May, 2026

વડાપ્રધાન મોદી આજે જામનગરથી સોમનાથ પહોંચશે. ત્યાં 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે 'સોમનાથ અમૃતપર્વ'માં ભાગ લેશે. PM મોદીના હસ્તે મંદિર શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી ઐતિહાસિક કુંભાભિષેક થશે. ત્યારબાદ વડોદરામાં 'સરદારધામ-3'નું લોકાર્પણ કરશે.