ઘરમાં સ્નેક પ્લાન્ટ શા માટે શુભ? દિશા અને ફાયદાઓ વિશે જાણો
ઘરમાં સ્નેક પ્લાન્ટ શા માટે શુભ? દિશા અને ફાયદાઓ વિશે જાણો
Published on: 16th June, 2026

સ્નેક પ્લાન્ટ તેની સુંદરતા ઉપરાંત વાસ્તુશાસ્ત્રમાં સકારાત્મક ઊર્જા વધારનાર છોડ ગણાય છે. તે ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા ઘટાડી, સકારાત્મકતા લાવવામાં મદદરૂપ થાય છે. વાસ્તુ અનુસાર, તેને દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવું સૌથી શુભ છે, જે ઊર્જા અને આર્થિક પ્રગતિ સાથે જોડાયેલ છે. પશ્ચિમ કે પૂર્વ દિશા પણ યોગ્ય છે, પરંતુ મુખ્ય દરવાજા સામે ન રાખવો. આ છોડ ઘરના વાતાવરણને તાજગીભર્યું અને જીવંત બનાવે છે, તથા માનસિક શાંતિ આપે છે.