ગુજરાતમાં ગરમીનો કહેર: 44°C પાર, 7 દિવસ હીટવેવ, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ.
ગુજરાતમાં ગરમીનો કહેર: 44°C પાર, 7 દિવસ હીટવેવ, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ.
Published on: 10th May, 2026

રાજ્યમાં ગરમીનો પારો 44°Cને પાર, 7 દિવસ હીટવેવની આગાહી. અમદાવાદમાં 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જારી. 12 જિલ્લામાં અગનગોળા વરસશે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં વધારો. લોકો બપોરે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. હવામાન સૂકું રહેશે. સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમને કારણે તાપમાનમાં 2-3°C વધારો શક્ય.