વિજયનગરમાં વાવાઝોડાથી કેરીના પાકને મોટું નુકસાન.
વિજયનગરમાં વાવાઝોડાથી કેરીના પાકને મોટું નુકસાન.
Published on: 09th May, 2026

સાબરકાંઠામાં અચાનક વાતાવરણ પલટાયું, વિજયનગર તાલુકામાં વાવાઝોડાથી દેશી કેરીના પાકને વ્યાપક નુકસાન થયું. ખેડૂતો ચિંતિત. પોશીનામાં ૧૭ મીમી કમોસમી વરસાદ, લોકોને ગરમીથી રાહત મળી.