ગરમી યલો એલર્ટ, 2 દિવસમાં ઓરેન્જ એલર્ટની શક્યતા.
ગરમી યલો એલર્ટ, 2 દિવસમાં ઓરેન્જ એલર્ટની શક્યતા.
Published on: 10th May, 2026

સુરેન્દ્રનગર જિલ્લામાં રેકોર્ડબ્રેક ગરમી, 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો. તાપમાન 43 ડિગ્રી આસપાસ રહેતાં યલો એલર્ટ જાહેર. જો 5 દિવસ 43 ડિગ્રીથી ઉપર રહે તો ઓરેન્જ એલર્ટની શક્યતા. ઝાલાવાડીઓમાં તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર, રસ્તાઓ સુમસામ.