તંત્રની ઉદાસીનતા: 50 બસોની જરૂર, 7 ઇલેક્ટ્રિક બસો ધૂળ ખાય છે.
તંત્રની ઉદાસીનતા: 50 બસોની જરૂર, 7 ઇલેક્ટ્રિક બસો ધૂળ ખાય છે.
Published on: 13th May, 2026

વડાપ્રધાન મોદીની જાહેર ટ્રાન્સપોર્ટ ઉપયોગની સલાહ છતાં, વડોદરામાં 50 નવી બસોની જરૂર છે. હાલની 130 બસો 80 હજાર મુસાફરોને સેવા આપે છે, પરંતુ 30 હજાર લોકો રિક્ષામાં મુસાફરી કરવા મજબૂર છે. નવા વિસ્તારોમાં બસો પહોંચી નથી. 7 ઇલેક્ટ્રિક બસો ઇન્ફ્રાસ્ટ્રકચરના અભાવે બંધ પડી છે.