નર્મદા વન વિભાગની પાંચ રેન્જ દ્વારા પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી, વૃક્ષારોપણ અને સફાઈ અભિયાન.
નર્મદા વન વિભાગની પાંચ રેન્જ દ્વારા પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી, વૃક્ષારોપણ અને સફાઈ અભિયાન.
Published on: 06th June, 2026

દેડિયાપાડા, નર્મદા વન વિભાગ અંતર્ગત દેડિયાપાડા, સોરાપાડા, ફુલસર, સગાઈ અને પીપલોદ રેન્જમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વૃક્ષારોપણ અને જંગલ વિસ્તારોમાંથી પ્લાસ્ટિક એકત્રિત કરી સફાઈ અભિયાન હાથ ધરાયું. ફુલસર રેન્જના ટુકનેર ફેરેસ્ટ વિસ્તારમાં, સગાઈ ઇકો ટુરિઝમ ખાતે પણ પ્લાસ્ટિક સફાઈ અને વૃક્ષારોપણ થયું. RFOs અને વન વિભાગના કર્મચારીઓના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમો યોજાયા.