ગ્રામજનોએ શ્રમદાન કરી ખારસર-છગનવાંઢનો રસ્તો કર્યો ખુલ્લો.
ગ્રામજનોએ શ્રમદાન કરી ખારસર-છગનવાંઢનો રસ્તો કર્યો ખુલ્લો.
Published on: 13th May, 2026

ખારસર-છગનવાંઢના દોઢ કિલોમીટરના રસ્તા પર ઝાડી-જાંખરાના ઉપદ્રવથી વાહનચાલકો અને 108 જેવી ઇમરજન્સી સેવાઓને પડતી હાલાકીના પગલે ગ્રામજનોએ તંત્રની રાહ જોયા વગર સ્વૈચ્છિક શ્રમદાન કરી માર્ગ ખુલ્લો બનાવ્યો, જે સામાજિક જવાબદારી અને એકતાનું ઉત્તમ ઉદાહરણ છે.