દહેગામમાં Petrol Pump પર લાઇનો, Stock ખૂટ્યાની સ્થિતી.
દહેગામમાં Petrol Pump પર લાઇનો, Stock ખૂટ્યાની સ્થિતી.
Published on: 13th May, 2026

દહેગામમાં Petrol Pump પર ફરી સ્થિતી ડામાડોળ. મોડાસા રોડ પર Petrol ન હોવાના પાટીયા. નાયરા, ઇન્ડિયન ઓયલ, બીપી પંપો પર Stock પૂરો. બે-ત્રણ દિવસથી વિતરણ બંધ. બપોરે Bharat PetrolPump પર Stock આવતા વાહનોની લાંબી લાઈનો લાગી, લોકો ટાંકી ફૂલ કરાવતા જોવા મળ્યા.