સરકારની તિજોરી છલકાઈ: GST આવક રૂ. 2.43 લાખ કરોડની નવી ટોચે
સરકારની તિજોરી છલકાઈ: GST આવક રૂ. 2.43 લાખ કરોડની નવી ટોચે
Published on: 02nd May, 2026

ઇરાન યુદ્ધથી ક્રૂડનાં ભાવ વધ્યા છતાં એપ્રિલમાં GST કલેક્શન 8.7 ટકાનો વધારો- અગાઉનું સૌથી મોટું GST કલેક્શન ગયા વર્ષે એપ્રિલમાં રૂ. 2.23 લાખ કરોડ હતું.