US ક્રૂડ 100 ડોલરની અંદર.
US ક્રૂડ 100 ડોલરની અંદર.
Published on: 03rd May, 2026

મુંબઇ ઝવેરી બજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે સોના ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચા બોલાઇ રહ્યા હતા એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વ બજારમાં ભાવ વધતાં ઘરઆંગણે ઇમ્પોર્ટ  કોસ્ટ વધી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડ તેલના ભાવ ત્રણ ટકા તૂટયાના સમાચાર મળ્યા હતા. અમેરિકાએ યુરોપીયન ઓટોમોબાઇલ પર ટેરીફ વધારવાની ધમકી આપતાં વૈશ્વિક સ્તરે વોર પછી હવે ફરી ટ્રેડ વોર શરૂ થવાની આશંકા જાણકારો બતાવી રહ્યા હતા.