નકલી પાસપોર્ટથી વિદેશ પ્રવાસ કરનાર આરોપીની ATS દ્વારા ધરપકડ
નકલી પાસપોર્ટથી વિદેશ પ્રવાસ કરનાર આરોપીની ATS દ્વારા ધરપકડ
Published on: 16th September, 2026

અમદાવાદ શહેરમાં ગુજરાત ATS દ્વારા નકલી પાસપોર્ટ બનાવી વિદેશ પ્રવાસ કરનાર આરોપી હરિકેશ પ્રણવ પટેલની ધરપકડ કરવામાં આવી છે. મની લોન્ડ્રિંગ કેસમાં આરોપીનો અસલી પાસપોર્ટ જમા હોવા છતાં, તેણે બનાવટી પાસપોર્ટ અને બદલાવેલા સરનામાનો ઉપયોગ કરીને દેશ છોડ્યો હતો. ATS દ્વારા ઊંડાણપૂર્વક ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ગંભીર ગુનાની ટ્રાયલ હાલ કોર્ટમાં ચાલી રહી છે.