ખૂનીને જેલ હવાલે: ચૌટા ગામ હત્યાનો આરોપી ઝડપાયો.
ખૂનીને જેલ હવાલે: ચૌટા ગામ હત્યાનો આરોપી ઝડપાયો.
Published on: 08th May, 2026

પાનેલીના યુવાનની હત્યા કરનાર આરોપી માલદે દેવા નંદાણિયાને પોલીસે ઝડપી લીધો. મિત્રતામાં ઝઘડો થતાં પથ્થર મારી હત્યા કરી, લાકડા અને પેટ્રોલથી મૃતદેહ બાળી પુરાવાનો નાશ કર્યો. પોલીસે આરોપીને ઝડપી રિ-કન્સ્ટ્રક્શન પંચનામું કરી કોર્ટમાં રજૂ કર્યો, જેણે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. રિમાન્ડ પૂર્ણ થતાં આરોપી જેલ હવાલે.