નવજાત બાળકની હત્યા: માતા સહિત 3 જેલ હવાલે.
નવજાત બાળકની હત્યા: માતા સહિત 3 જેલ હવાલે.
Published on: 08th May, 2026

પોરબંદરના ચીંગરિયા ગામમાં સમાજથી છુપાવવા નવજાત બાળકને મારી નાખવાનું ગુન્હાહિત કાવતરું રચી માતા, મામાનો દીકરો અને દાદીએ મળી હત્યા કરી, મૃતદેહ દાટી પુરાવાનો નાશ કર્યો. પોલીસે ત્રણેયને ઝડપી જેલ હવાલે કર્યા.