મયુર ઉર્ફે મયલો ગેંગ સામે ગુજસીટોક હેઠળ પોરબંદર પોલીસની મોટી કાર્યવાહી.
મયુર ઉર્ફે મયલો ગેંગ સામે ગુજસીટોક હેઠળ પોરબંદર પોલીસની મોટી કાર્યવાહી.
Published on: 08th May, 2026

પોરબંદર જિલ્લામાં સંગઠિત ગુનાખોરી ડામવા પોલીસે મયુર ઉર્ફે મયલો ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી. આ ગેંગ હત્યા, લૂંટ, અપહરણ સહિત 55થી વધુ ગુનાઓમાં સામેલ હતી. પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ LCB PI R.K. Kambariya ની તપાસ બાદ આ પગલું લેવાયું છે.