મેઘરજમાં ઇન્વેસ્ટમેન્ટ કૌભાંડમાં ઉત્પલ પટેલ પર 400 કરોડના આરોપ.
મેઘરજમાં ઇન્વેસ્ટમેન્ટ કૌભાંડમાં ઉત્પલ પટેલ પર 400 કરોડના આરોપ.
Published on: 08th May, 2026

ગુજરાત સહિત પાંચ રાજ્યોના લોકો રોકાણના નામે 400 કરોડના કૌભાંડનો શિકાર બન્યા છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઉત્પલ પટેલ સામે ડેટા સેન્ટર બનાવી ટેરા બાઇટ ભાડે આપવાના નામે ઠગાઈનો આરોપ છે. રોકાણકારોને મોટી રકમનું વળતર મળશે તેવી લાલચ આપી કરોડો રૂપિયા ખંખેરી લીધા છે. ઉત્પલ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચા છે.