નવસારી રિંગરોડ પર યુવાનની હત્યા, જૂની અદાવતમાં ચપ્પુના ઘા, હુમલાખોરો ફરાર.
નવસારી રિંગરોડ પર યુવાનની હત્યા, જૂની અદાવતમાં ચપ્પુના ઘા, હુમલાખોરો ફરાર.
Published on: 15th May, 2026

નવસારીના રિંગરોડ પર જૂની અદાવતમાં યાસીન મેમણ નામના યુવાન પર કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી. ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. police તપાસ શરૂ.